રાષ્ટ્રીય

વાહનોના PUC રેટમાં ગુજરાત સરકારે વધારો કર્યો, જાણો શું છે નવા ભાવ

ગુજરાત સરકાર દ્વારા હાલ નાગરિકોના હિતમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યો છે. તો કેટલાક નિયમોમાં બદલાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વાહનોના PUC ના દરમાં ગુજરાત સરકારે વધારો કર્યો છે. તમામ પ્રકારના વાહનોના PUC સર્ટિફિકેટના દરમાં વધારો કરવામાં આવ્યો છે. ટુ વ્હીલર, ત્રણ પૈડાના વાહનો, લાઈટ મોટર વ્હીકલ તથા મીડિયમ અને હેવી વાહનો માટે પીયુસીના રેટમાં વધારો કરવામાં આવ્યો છે.

જેમાં ટુ વહીલર (મોપેડ) ના દર 20 થી વધારી 30 કરાયા છે.
ત્રણ પૈડાના વાહનોના દર 25 થી વધારીને 60 કરાયા
લાઈટ મોટર વ્હીકલ (ફોર વ્હીલર પેટ્રોલ) ના દર 50 થી વધારી 80 કરાયા
મીડિયમ અને હેવી વાહનો (ડીઝલ કાર સહિત ટ્રાન્સપોર્ટ વાહનો )ના દર 60 થી વધારીને 100 રૂપિયા કરાયા

Related posts

પશ્ચિમ બંગાળ ના મુખ્યમંત્રી ની જાહેરાત : પોલીસ કર્મી કોરોના પોઝીટીવ થાય તો 10 લાખ નો વીમો

Surat Darpan

“Play At Home” વિષય પર ચિત્ર સ્પર્ધા અરવલ્લીની સ્પર્ધા 23 નવેમ્બર થી 11 ડિસેમ્બર ૨૦૨૦ રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધા 19 ડિસેમ્બર ના રોજ યોજાશે.

Surat Darpan

આજે ફરી ભારત-ચીન વચ્ચે મેજર જનરલ સ્તર ની વાટાઘાટો, ડી.ઓ.બી. ખાતે યોજાશે

Surat Darpan

Leave a Comment