SuratDarpan ગુજરાત રાષ્ટ્રીય

ગુજરાતમાં કોરોના કહેર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1332 થી વધુ પોઝીટીવ કેસ અને 15 ના મોત, કુલ 1,09,627 કેસ

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1332 થી વધુ  નોંધાયા છે. જેની સામે 1336 થી  વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમણે રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 15 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 3167 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના ની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1332 વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 1,09,627 પહોચી ચુક્યો છે. તેની સામે 90,230 દર્દીઓ સાજા થઇ જતા તેમણે હોસ્પીટલમાં થી રજા આપવામાં આવી છે.
અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 1,09,627 છે, તેની સામે એક્ટીવ કેસોની સંખ્યા 16,230 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 1,09,627 જેટલી થઈ જાય છે. રાજ્યમાં હાલ 16,230 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 91 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 16,139 કેસો હાલમાં સ્ટેબલ છે, 90.230 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 3167 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 4 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

Related posts

ગુજરાતમાં કોરોના કહેર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1330 થી વધુ પોઝીટીવ કેસ અને 14 ના મોત, કુલ 1,05,671 કેસ

Surat Darpan

વાહનોના PUC રેટમાં ગુજરાત સરકારે વધારો કર્યો, જાણો શું છે નવા ભાવ

Surat Darpan

જમ્મુ-કાશ્મીર માં ફરી ભૂકંપ ના આંચકા અનુભવાયા

Surat Darpan

Leave a Comment