SuratDarpan ગુજરાત

ગુજરાતમાં કોરોના કહેર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1365 વધુ પોઝીટીવ કેસ અને 15ના મોત, કુલ 1,12,336 કેસ

અમદાવાદ :  ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1344 થી વધુ  નોંધાયા છે. જેની સામે 1335 થી  વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમણે રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 15 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 3198 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના ની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1344 વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 1,12,336 થયો છે. તેની સામે 92,805 દર્દીઓ સાજા થઇ જતા તેમણે હોસ્પીટલમાં થી રજા આપવામાં આવી છે.
 જો રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 1,12,336ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 16,333  નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 1,12,336 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 16,333લ કેસો નોંધાયા છે, તેમાંથી 90 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 16,243 કેસો હાલમાં સ્ટેબલ છે, 92,805 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 3198 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 4 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

Related posts

કંગના રનૌત ભારે હૃદયે મુંબઇથી પાછી ફરી ……

Surat Darpan

Women’s Day 2020: The power of women at work and how to ensure you lead a healthy lifestyle

cradmin

WADA monitoring coronavirus-hit areas for dope test gaps

cradmin

Leave a Comment