SuratDarpan રાષ્ટ્રીય

વ્યાવસાયિક શિક્ષણના એકીકરણ માટેની વિશેષ સમિતિ

નવી દિલ્હી : કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખીયાલ નિશંક એ,  દેશમાં વ્યવસાયિક શિક્ષણના  મૂલ્યમાં પરિવર્તન લાવવા માટે,
આ વ્યાવસાયિક શિક્ષણના એકીકરણ માટે, વિશેષ સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો છે.
 જે સમિતિમાં વ્યાવસાયિક શિક્ષણના વિવિધ મંત્રાલયોના પ્રતિનિધિઓ શામેલ થશે, અને વ્યવસાયિક શિક્ષણ તેમ જ તાલીમ પદ્ધતિઓ માટેની વિવિધ યોજનાઓનો વિકાસ કરશે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખીયાલ નિશંક એ,  ટ્વિટર પર આ માહિતી શેર કરી છે.

Related posts

દેશ માં 24 કલાક માં 57,982 નવા કોરોના કેસ નોંધાયા, સાત લાખ થી વધુ ટેસ્ટ

Surat Darpan

ભારતે ઘણી ચોટીઓ કબજે કરી, ચીન બેચેન થઈ ગયુ

Surat Darpan

કોંગ્રેસ સાથે સંકળાયેલા ટ્રસ્ટની તપાસ માટે, આંતર મંત્રાલય સમીતિની રચના

Surat Darpan

Leave a Comment