SuratDarpan રાષ્ટ્રીય

દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા એન્જિનિયરોને સલામ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

નવી દિલ્હી :  કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એન્જિનિયર દિવસ ના નિમિત્તે,   ભારત રત્ન એમ વિશ્વેશ્વરૈયા ના જન્મદિવસ નિમિત્તે, અભિવાદન વ્યકત કરી અને પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા.
ટ્વિટર પર અમિત શાહે કહ્યુ કે, “અદભૂત સર્જક, ઇજનેર અને રાજદ્વારી, ભારત રત્ન એમ વિશ્વવેરૈયા જી ને, તેમના જન્મ જયંતિ,નિમિત્તે તેમને આદરાંજલિ . એન્જિનિયર દિવસ પર, હું બધા કુશળ અને પ્રતિભાશાળી ઇજનેરોને સલામ કરું છું.  જેમણે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ભારતને વિશ્વના વિવિધ ક્ષેત્રોમાં ઇજનેરો દ્વારા કરવામાં આવેલા અગ્રણી કાર્ય પર ગર્વ છે. ”

Related posts

મહારાષ્ટ્ર-દિલ્હી સહીત દેશ ના વધારે સંક્રમિત રાજ્યો માં રેમડેસિવીર ના ઇન્જેક્શન વિતરણ ઉપલબ્ધ કરાવાશે

Surat Darpan

ફરી પાકિસ્તાન સૈનિકો દ્વારા યુદ્ધવિરામ નું ઉલ્લંઘન, ફાયરીંગ ચાલુ

Surat Darpan

ટ્રમ્પના એક્ઝિક્યુટિવ હુકમથી, ટિકટટોક અને વીચેટ પર પ્રતિબંધ

Surat Darpan

Leave a Comment