SuratDarpan રાષ્ટ્રીય

પાકિસ્તાની જાસુસી કરતો શખ્સ ગોધરા થી ઝડપાયો

ગોધરા :  દેશ ની સરક્ષા એજન્સીઓ ની જાસુસી કરનાર ગોધરા ના ઇમરાન ગિતેલી નામના શખ્સ ની એન આઈ એ દ્વારા ધરપકડ કરવા માં આવી છે, ઇમરાન ગિટેલી ગોધરા ના પોલોન બજાર માં રહેતો હતો ને રીક્ષા ચલાવતો હતો પરંતુ રીક્ષા ચાલક ની આડ માં તે પાકિસ્તાન ની આઈ એસ આઈ એજન્સી માટે જાસુસી કરતો હોવાનું એન આઈ એ ના તપાસ માં બહાર આવતા એન આઈ એ ની એક ટિમ ગોધરા આવી હતી અને સ્થાનિક પોલીસ ને સાથે રાખી ને ઇમરાન ને તેના ઘેર થી જ દબોચી લીધો છે ઇમરાન ગિટેલી દેશ ની નેવી અને દેશ ના વીઆઈપીઓ ની જાસુસી કરતો હોવાનું તપાસ માં જાણવા મળ્યું હોઈ આગળ ની તપાસ માં હજુ વધુ વિગતો બહાર આવી શકે એમ છે.

Related posts

દેશ માં કોરોના સંક્ર્મીતો ની સંખ્યા 31 લાખ ને પાર, સ્વસ્થ થવા નો દર વધીને 75.26 % થયો

Surat Darpan

રૂ. 34 લાખના એમ.ડી ડ્રગ્સ સાથે ત્રણ મુખ્ય સુત્રધારને ઝડપી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ

Surat Darpan

સ્વાતંત્ર્ય દિવસે પ્રધાનમંત્રી મોદીએ, લાલકિલ્લા પર થી “રાષ્ટ્રીય ડીજીટલ આરોગ્ય મિશન” ની શરૂઆત કરી

Surat Darpan

Leave a Comment