SuratDarpan ગુજરાત

ગુજરાતમાં કોરોના કહેર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1349 વધુ પોઝીટીવ કેસ અને 17ના મોત, કુલ 1,16,345 કેસ

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1349 થી વધુ  નોંધાયા છે. જેની સામે 1444 થી  વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમણે રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 17 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 3247 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના ની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1349 વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 1,16,345 થયો છે. તેની સામે 96,709 દર્દીઓ સાજા થઇ જતા તેમણે હોસ્પીટલમાં થી રજા આપવામાં આવી છે.
અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 1,16,345ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 16,389 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 1,16,345 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 16,389 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 96 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 16,293 કેસો હાલમાં સ્ટેબલ છે, 96,709  કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 3247 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 4 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

Related posts

ગુજરાતમાં કોરોના કહેર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1365 વધુ પોઝીટીવ કેસ અને 15ના મોત, કુલ 1,12,336 કેસ

Surat Darpan

અમદાવાદ ની હોસ્પિટલ માં આગ પર ગૃહમંત્રી અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું

Surat Darpan

છેલ્લા 24 કલાકમાં ભૂકંપનાં 5 આંચકા, વહેલી સવારે 6:11 વાગ્યે 2.3ની તીવ્રતાનો આંચકો

Surat Darpan

Leave a Comment