SuratDarpan રાષ્ટ્રીય

ગુજરાતમાં કોરોના કહેર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1408થી વધુ પોઝીટીવ કેસ અને 15 ના મોત, કુલ 1,28,949 કેસ

અમદાવાદ :   ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1408 થી વધુ  નોંધાયા છે. જેની સામે 1510 થી  વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમણે રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 14 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 3384 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના ની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1400 વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 1,28,949 થયો છે. તેની સામે 1,09,211 દર્દીઓ સાજા થઇ જતા તેમણે હોસ્પીટલમાં થી રજા આપવામાં આવી છે.
અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 1,27,541ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 16,354 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 1,27,541 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 16,354 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 89 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 16,265 કેસો હાલમાં સ્ટેબલ છે, 1,09,211 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 3384 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 3 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

Related posts

1990 ની કાર સેવા માં શહીદ થયેલા કોઠારી બંધુઓ ના જન્મસ્થળ ની માટી પણ રામ જન્મ ભૂમિ નિર્માણ ના પાયા માં રાખશે

Surat Darpan

જીવણપુર પાસે આયશર ગાડીમાં લવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપતી અરવલ્લી એલસીબી પોલીસ.

Surat Darpan

આસામ ના મુખ્યમંત્રી સાથે રાજ્ય ની વિપરીત સ્થિતિઓ અંગે પ્રધાનમંત્રી મોદી ની ફોન પર વાતચીત

Surat Darpan

Leave a Comment