SuratDarpan રાષ્ટ્રીય

વિશ્વ બજાર માં હલચલ હોવા છતાં સતત 21 માં દિવસે પેટ્રોલ-ડીઝલ ના ભાવો સ્થિર

નવી દિલ્હી :  આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ઘટતા ભાવો ને કારણે તેલ ઉત્પાદક દેશોમાં અશાંતિનું વાતાવરણ છે. જોકે, તેની અસર સ્થાનિક બજારમાં હજુ જોવા મળી નથી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત 21 મા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઇન્ડિયન ઓઈલ ની વેબસાઇટ અનુસાર દેશ ના ચાર મહાનગરો દિલ્હી, મુંબઇ, ચેન્નાઈ અને કોલકાતા માં આજે પેટ્રોલની કિંમત અનુક્રમે 81.06 રૂપિયા, 87.74 રૂપિયા, 84.14 રૂપિયા અને રૃપિયા 82.59 રૂપિયા છે. ડીઝલ પણ ક્રમશ 70.46 રૂપિયા, 76.86 રૂપિયા, 75.95 રૂપિયા અને 73.99 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.

Related posts

22 થી 24 જુલાઈ દિલ્હી ખાતે, એરફોર્સ ના કમાન્ડરો ૩ દિવસમાં આગમી દશકા નુ પ્લાનિંગ કરશે

Surat Darpan

કર્ટની વોલ્શ વેસ્ટ ઇન્ડીઝની મહિલા ક્રિકેટ ટીમના, નવા મુખ્ય કોચ બનશે…

Surat Darpan

નર્મદા ડેમમાંથી 2.30 લાખ કયુસેક પાણી છોડાતા, ભરૂચ પાસેના ગોલ્ડન બ્રીજ નીચે પાણીનુ લેવલ, 22 ફૂટે પહોચવાની શક્યતા

Surat Darpan

Leave a Comment