SuratDarpan રાષ્ટ્રીય

બીજો ભારત-મધ્ય એશિયન સંવાદ, ઓડિઓ-વિઝ્યુઅલ માધ્યમ દ્વારા

નવી દિલ્હી : બીજો ભારત-મધ્ય એશિયા સંવાદનો  કાર્યક્રમ બુધવારે, ઓક્ટોબર 28 ના રોજ ઓડિઓ-વિઝ્યુઅલ માધ્યમ દ્વારા યોજાયો.
જેમાં  ભારત, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદેશ પ્રધાનો ઉપસ્થિત રહયા હતા.  ભારત તરફથી વિદેશ મંત્રી ડો.સુબ્રમણ્યમ જયશંકર એ ભાગ લીધો હતો. સંબંધિત દેશોના પ્રધાનો રાજકીય, સંરક્ષણ, આર્થિક, વેપાર અને માનવતાવાદી તેમજ સાંસ્કૃતિક મુદ્દાઓ પર મંતવ્યોની આપલે કરી હતી.
વિદેશ મંત્રાલયે (એમઓઇએ) એક નિવેદનમાં જણાવ્યુ છે કે,’ આ ક્ષેત્રે તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે, પરસ્પર હિતો પર વ્યાપક ચર્ચાઓ અને વિચારમંથન કરવાની યોજના છે.’

Related posts

શ્રુતિ મોદી એ ઈ.ડી. ને કહ્યું કે, રિયા જ સુશાંત નો બધો કારોબાર જોતી હતી

Surat Darpan

સુરત શહેર ભાજપના પ્રમુખ તરીકે નિરંજન ઝાંઝમેરા ની વરણી

Surat Darpan

સુરત હજીરામાં ઓએનજીસીના ગેસ ટર્મિનલ પર, સવારે 3:30 વાગ્યે મુંબઇથી આવતી ગેસ લાઇનમાં ત્રણ વિસ્ફોટ થયાં, ત્રણ લોકો ગુમ

Surat Darpan

Leave a Comment