SuratDarpan રાષ્ટ્રીય

આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજો બજરંગ પુનિયા અને સંગીતા ફોગાટ એક થયા ….

આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજો બજરંગ પુનિયા અને સંગીતા ફોગાટ એક થયા

ભારતનો નંબર વન કુસ્તીબાજ બજરંગ પુનિયા 25 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાઇ રહ્યો છે, બજરંગ પુનિયા દ્રોણાચાર્ય એવોર્ડ જીતી ચૂકેલી મહાવીર ફોગાટની ત્રીજી દીકરી સંગીતા ફોગાટની સાથે તે આઠ ફેરા લેશે. સંગીતા ફોગાટની મોટી બહેન અને રેસલર બબીતા ફોગાટે પણ પોતાના લગ્નમાં આઠ ફેરા લીધા હતા.

બજરંગ પુનિયા અને સંગીતા ફોગાટના લગ્નની તૈયારીઓ પુરજોશમાં ચાલુ થઇ ગઇ છે. લગ્ન સાથે જોડાયેલા કેટલાક રીતરિવાજો પહેલા જ દિવસથી શરૂ થઇ ગયા હતા, સંગીતા ફોગાટે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નના રીતરિવાજો વિશે જાણકારી આપી છે.

સંગીતા ફોગાટની મોટી બહેન અને પૂર્વ રેસલર ગીતા ફોગાટે પીઢીના રિવાજની કેટલીક તસવીરો શેર કરી છે. ગીતા ફોગાટે જે પોતાની નાની બહેનની 25 નવેમ્બરે થનારા લગ્નની જાણકારી આપી છે.

Related posts

જમ્મુ ના રાજૌરી જીલ્લા માં 4.3 ની તીવ્રતા નો ભૂકંપ

Surat Darpan

લાલજી ટંડન ના નિધન પર રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિ નો શોક સંદેશ

Surat Darpan

ગુજરાતમાં કોરોના કહેર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1330 થી વધુ પોઝીટીવ કેસ અને 14 ના મોત, કુલ 1,05,671 કેસ

Surat Darpan

Leave a Comment