SuratDarpan મનોરંજન

રામાનંદ સાગરની પ્રપૌત્રીએ પોતાના ન્યૂડ ફોટાથી ફરીથી લગાવી આગ

રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપડાએ ફરીથી પોતાના બિકિની ફોટાથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. સાક્ષી ચોપડાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઘણી સક્રિય રહે છે. હંમેશાથી જ પોતાના બોલ્ડ અને ન્યૂડ ફોટાના કારણે સમાચારોમાં છવાઈ જાય છે. આ વખતે પણ તેના આ લેટેસ્ટ બિકિની પોઝમાં લેવામાં આવેલા ફોટાએ તેને લાઈમલાઈટમાં લાવી દીધી છે.

બિકિનીમાં તેના ખૂબ જ હૉટ ફોટા ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે સાક્ષી અસલી જિંદગીમાં ઘણી બોલ્ડ છે. થોડા દિવસ પહેલા બિગ બૉસ 14માં તેની એન્ટ્રીની ચર્ચા હતી પરંતુ તે ન થઈ. ચાલો, તમને બતાવીએ તેના હૉટ ફોટા. પોતાના આ લેટેસ્ટ બિકિની ફોટામાં તેણે બેક સાઈડનો પોઝ આપ્યો છે.

જો તમે સાક્ષીનુ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ જોશો તો માત્ર આ પ્રકારના નહિ પરંતુ ઘણા ફોટા તમને દેખાશે.સાક્ષી ચોપડા અમેરિકામાં રહે છે. તે લૉસ એન્જેલસમાં મ્યુજિક શીખે છે. તમને જણાવી દઈએ કે સાક્ષી ચોપડા મીનાક્ષી સાગરની દીકરી છે.

ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા પણ 5 લાખથી વદુ છે. તે ઘણી લોકપ્રિય છે.

Related posts

ભોજપુરી ફિલ્મ ‘બોલો ગર્વ સે વંદે માતરમ’નું 26 જાન્યુઆરીએ તેનું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર હશે

Surat Darpan

સાંસદો ના પગાર અને ભથ્થા માં 30 % નો ઘટાડો, સંસદ માંથી ખરડો પસાર

Surat Darpan

Bollywood Actor Rajiv Kapoor નું નિધન, `રામ તેરી ગંગા મેલી` ફિલ્મથી મળી હતી ઓળખ

Surat Darpan

Leave a Comment