SuratDarpan ગુજરાત વ્યાપાર સુરત

કાપડ માર્કેટમાં સાંજે 7થી 9ની વચ્ચે ટેમ્પો પરના પ્રવેશનો પ્રતિબંધ હટાવાયો

 

સુરત:પોલીસના પરિપત્ર મુજબ ટેમ્પોચાલકો સાંજે સાતથી 9 માર્કેટમા ટેમ્પો લાવી શકતા નથી અને ત્યારબાદ હવે રાત્રિ કરફ્યુ શરૂ થતા ટેમ્પો ચાલકો હવે રાતે 9 વાગ્યા પછી પણ ટેમ્પો લાવી શકશે નહી. જેને લીધે ફોસ્ટા અને સાઉથ ગુજરાત ટેક્સટાઇલ ટ્રે઼ડર્સ એસોસિયેશન તેમજ ટેમ્પો એસોસિયેશનનો દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.
તેને પગલે હવે માર્કેટમાં ટેમ્પોને સાંજે 7થી 9 વાગે પ્રવેશ આપવામા આવશે જેથી માલની અવર જવર સરળતાથી થઇ શકે.

Related posts

અમદાવાદના પરિવારને અંબાજી દર્શને જતા ખેરાલુ પાસે ગંભીર અકસ્માત નડ્યો, કારમાં આગ લાગતા દાદી અને બે પુત્રી જીવતી ભૂંજાઈ ગઈ, બે દાઝ્યા

Surat Darpan

નાયબ પોલીસ અધિકારી ભરત બસીયાએ વૃદ્ધ બંટી ઔર બબલીનો કર્યો પર્દાફાશ  : મોડાસામાં પોસ્ટ રીકરીંગના નામે ગ્રાહકોના નાણાં ખિસ્સામાં મુકતા હતા 

Surat Darpan

અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 16 પૈસા તૂટીને 73.87 ની સપાટીએ બંધ થયો

Surat Darpan

Leave a Comment