ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર : કોરોના ગાઈડલાઇન્સના પગલે બે તબક્કામાં થશે મતદાન
ગાંધીનગરઃગુજરાત રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ સ્વરાજ્યના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠક પર પેટા ચૂંટણી યોજાશે....